હું કઈ રીતે આર્થિક અને મિલકતથી પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવી શકું?જજીલ્લા મેજીસ્ટ્રેટશ્રી / અધિક જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી / કલેક્ટરશ્રી / નાયબ કમિશનર / અધિક નાયબ કમિશનર / સ્ટાયપેંડરી મેજિસ્ટ્રેટ (વર્ગ-૧) / સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ / તાલુકા મેજીસ્ટ્રેટ / સહાયક કમિશનર
ચીફ પ્રેસિડેન્સી મેજિસ્ટ્રેટ / અધિક ચીફ પ્રેસિડેન્સી મેજિસ્ટ્રેટ / પ્રેસિડેન્સી મેજિસ્ટ્રેટ
મામલતદારશ્રી / તેહશીલદારશ્રી ની કક્ષાથી નીચેની કક્ષાના ન હોય તેવા રેવેન્યુ અધિકારીઓ.
જીલ્લા નાયબ નિયામકશ્રી (વિ.જા.) / જીલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિ.જા.) ને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા.૧૧/૦૨/૨૦૧૯ ના ઠરાવ ક્ર:ઈ.ડબલ્યુ.એસ/૧૨૨૦૧૯/૪૫૯૦૩/અ ના પરિશિષ્ટ-2 (A) મુજબ અરજી કરવી.