અધિક ચીટીનીશ શાખા

ahmedabad

શાખાની સુપરવિઝનની તમામ કામગીરી, સરકારી કાર્યક્રમ તથા સાંસ્કૃતિક દિવસોની ઉજવણીની કામગીરી, જમીન સંપાદન તથા એનિમી પ્રોપર્ટીની કામગીરી, સ્વાતંત્ર્ય સેનાનીના અવસાન નિમિત્તે સહાય ચુકવણીની કામગીરી, ગ્રાંટ ફાળવણી તથા વિધવા/વૃદ્ધ સહાયના અપીલના કેસોની કામગીરી કરવામાં આવે છે.

શાખાની કામગીરી

 • શાખાના મહેકમ / એડીએમની કામગીરી
 • સોલેશ્યમ ફંડના કેસમાં વળતર / સહાય આપવા અંગેની કામગીરી
 • માન. રાજ્યપાલ / માન. મુખ્યમંત્રીશ્રી તેમજ મંત્રીશ્રીના પ્રવાસ કાર્યક્રમ નક્કી કરવા અંગેનો અહેવાલ મોકલવા અંગેની કામગીરી
 • માન. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિશ્રીના કાર્યક્રમની સંબંધિતોને જાણ કરવાની કામગીરી.
 • સરકારી કાર્યક્રમ તેમજ સાંસ્કૃતિક દિવસોની ઉજવણીની કામગીરી
  • પ્રજાસત્તાક દિનની ઉજવણી
  • સ્વાતંત્ર દિનની ઉજવણી
  • પતંગ મહોત્સવ
  • નવરાત્રી મહોત્સવ
  • "સ્વર્ણિમ ગુજરાત" ને લગતી કામગીરી
  • કૃષિ તથા વન મહોત્સવ
  • "પ્રવાસન વર્ષ" તેમજ "નિર્મળ ગુજરાત" ની ઉજવણી
  • સરકારશ્રી તરફથી વખતોવખત નક્કી કરવામાં આવનાર તમામ પ્રકારની ઉજવણીના કાર્યક્રમને લગતી કામગીરી
  • મહિલા દિનની ઉજવણી
  • ખેતી વિષયક ગણનાની કામગીરી
 • જિલ્લા કલેકટરશ્રીના નામે આવતા ચેકોની કામગીરી
 • રમતવીરોને પેન્શન તથા રાષ્ટ્રીય એવોર્ડ આપવા માટેની દરખાસ્ત કરવાની કામગીરી
 • ગુજરાત ગરિમા એવોર્ડ માટેની દરખાસ્ત મોકલવાની કામગીરી
 • સરકારી ટેલીફોન ફાળવણીની તેમજ સરકારી ગેસ્ટ હાઉસમાં રિઝર્વેશન કરાવવા અંગેની કામગીરી
 • વિદેશમાં મૃત્યુ પામતાં ભારતીયોને લ્હેણી રકમની ચૂકવણી કરવા અંગેની કામગીરી
 • ધારાસભ્યશ્રીની જીવન- ઝરમર સરકારશ્રીમાં મોકલવાની કામગીરી
 • પી.એમ. રીપોર્ટની અવેજીમાં કલેકટરશ્રીના પ્રમાણપત્ર અંગેની કામગીરી
 • તમામ પ્રકારના એવોર્ડ અંગેની કામગીરી
 • રાષ્ટ્ર ધ્વજને લગતી કામગીરી
 • જમીન સંપાદન અંગેની કામગીરી
 • ઇવેક્યુ પ્રોપર્ટીને લગતી કામગીરી
 • એનીમી પ્રોપર્ટીની કામગીરી
 • સ્વાતંત્ર સેનાનીઓ તેમજ આશ્રિતોને પેન્શન આપવા અંગેની દરખાસ્ત કરવાની કામગીરી.
 • સ્વાતંત્ર સેનાનીના અવસાન નિમિત્તે સહાય ચુકવણીની કામગીરી.
 • સરકારી વાહનો કન્ડમ કરી હરાજી કરવા અંગેની કામગીરી
 • નવા સરકારી વાહન ખરીદવા અંગેની કામગીરી.
 • સ્વાતંત્ર સેનાની / આશ્રિતોને ઓળખકાર્ડ / તબીબી સહાય આપવા અંગેની કામગીરી.
 • વિધવા / વૃધ્ધ સહાયના ખાતાઓ તબદીલ કરવા અંગેની કામગીરી.
 • અંતરનું પ્રમાણપત્ર આપવાની કામગીરી
 • જાતિ પ્રમાણપત્રોની ખરાઈ અંગેની કામગીરી
 • કર્મચારીઓના મેડીકલ બીલ મંજૂર કરવા અંગેની કામગીરી
 • પુરાતત્વ ખાતાને લગતી કામગીરી
 • પુજારીઓની માનદ્દવેતન અંગેની કામગીરી
 • વર્ગ-૪ ના કર્મચારીને ક્વાટર્સ ફાળવવાની કામગીરી
 • વસ્તી ગણતરી અંગેની કામગીરી
 • સ્ટેમ્પ વેન્ડરની નિમણુંક અંગેની કામગીરી
 • સ્ટેમ્પ કેન્સલેશન અંગેની કામગીરી
 • કચેરીની તમામ પરચૂરણ કામગીરી
 • વૃધ્ધ સહાય / વિધવા સહાય તેમજ સરકારશ્રીની સમાજ સુરક્ષા યોજનાની કામગીરી તેમજ ગ્રાંટ ફાળવણી અંગેની કામગીરી
 • વિધવા સહાય / વૃધ્ધ સહાયના અપીલના કેસોની કામગીરી
 • મહેસૂલ ભવન અદ્યતન બનાવવાની તથા તેણે આનુષાંગીક તમામ કામગીરી
 • સીક્યુરીટી / સફાઈ કોન્ટાકટ તેણે આનુષાંગીક કામગીરી
 • ગુણોત્સવ, ગરીબ કલ્યાણ મેળા, વૌઠા મેળાને આનુષાંગીક કામગીરી
 • તાલુકા જિલ્લા અને ગ્રામ પંચાયતના બાકી ઓડીટ ફકરાઓના નિકાલની કામગીરી
 • તમામ શાખાઓને લગતી ટાઈપ અંગેની કામગીરી
 • અધિક ચીટનીશ શાખાને લગતી ટાઈપ અંગેની કામગીરી
 • પી.એ. ટુ એ.આર.ડી.સી
 • ટેલીફોન ઓપરેટરને લગતી તમામ કામગીરી
 • ટપાલ ઈન્વર્ડ આઉત્વર્દ અંગેની કામગીરી

અધિક ચીટીનીશ શાખા

Downloads
[Gujarati] [193 KB]

મુખ્ય સંપર્ક

નવું શું છે ?

Whats new