મનોરંજન કર શાખા

મ.ક.નિ. કેબલ, સિનેમા, વિડીયો ચકાસણી તેમજ ચેનલ તપાસણી, ટીકીટ એપૂર્વ એસેસમેન્ટ તેમજ વસુલાતની કાર્યવાહી કરવામાં આવે છે.

શાખાની કામગીરી

  • મ.ક.નિ. કેબલ, સિનેમા, વિડીયો ચકાસણી તેમજ ચેનલ તપાસણી, ટીકીટ એપૂર્વ એસેસમેન્ટ તેમજ વસુલાતની કાર્યવાહી
  • મ.ક.નિ. હિસાબનીશ, આર.ટી.આઈ. ટેબલ, ઇન્ટરનલ ઓડીટર ચાર્જમાં, મહેકમ ની કાર્યવાહી
  • સિનેમા, વિડીયો, ચેનલ રજીસ્ટરમાં ચલનની નોંધ. ૧૭(ક) એપૂર્વ તેમજ ઈ.એસ.ટી. ને લગતી તમામ કામગીરી, ફોર્મ નં.-3 નું રજીસ્ટર નિભાવવાની કામગીરી.
  • જિલ્લાનાં તમામ સિનેમાઘરો પાસેથી કર વસુલાતની કામગીરી
  • જિલ્લાના તમામ કેબલ ઓપરેટરો પાસેથી કર વસુલાતની કામગીરી
  • માસીક મીટીંગ અંગેની કામગીરી
  • પર્ફોમન્સ લાઇસન્સ અંગેની કામગીરી

Key Contact

What's New ?

Whats new