વધારાના ચીટનીશ શાખા

શાખાનું જનરલ સુપરવીઝન તેમજ તત્કાલ એન.એ.ની કામગીરી, વર્ગ-૩ સવર્ગના અધિકારીઓ અને કર્મચારીઓના ખાનગી અહેવાલની કામગીરી, કારકુનોની બઢતી, વયનિવૃત્તિ, સીધી ભરતીનું રોસ્ટર રજીસ્ટર નિભાવવાની કામગીરી, વર્ગ-૧,૨,૩,૪ સવર્ગના કર્મચારીઓની રજા તેમજ એડીએમની કામગીરી, અધિકારી અને કર્મચારી પાસપોર્ટ માટે "ના-વાંધા પ્રમાણપત્ર" આપવાની કામગીરી.

શાખાની કામગીરી

  • શાખાનું જનરલ સુપરવીઝન તેમજ તત્કાલ એન.એ.ની કામગીરી
  • વર્ગ-૩ સંવગર્ના કર્મચારીઓને હાયરગ્રેડ આપવાની કામગીરી
  • અધિકારીઓ અને કર્મચારીઓના ખાનગી અહેવાલની કામગીરી તથા તેમના સર્વિસકાર્ડ નિભાવવાની કામગીરી
  • વર્ગ-૧,૨ ના અધિકારીઓની ત્રિમાસીક માહિતી સરકારશ્રીમાં મોકલવાની કામગીરી
  • અધિકારીઓ નિવૃત્ત થતાં તેમજ બદલી થતાં ચાર્જ સોંપણીની કામગીરી
  • વર્ગ-૩ની નિમણુંક, બદલીની કામગીરી
  • કારકુનોની બઢતી, વયનિવૃત્તિ, સીધી ભરતીનું રોસ્ટર રજીસ્ટર નિભાવવાની કામગીરી
  • વર્ગ-૩ના કર્મચારીઓની પ્રવરતા યાદી તૈયાર કરવી
  • વર્ગ-૩,૪ ના સંવર્ગના કર્મચારીઓની ભરતી, બઢતીની કામગીરી
  • ચાર્જ એલાઉન્સ મંજુર કરવાની કામગીરી
  • ખાતાકીય પરીક્ષાની કામગીરી
  • સેવાતુટ સળંગ કરવાની કામગીરી, એલટીસી તથા ટ્રાન્ઝીટ મંજુર કરવાની કામગીરી
  • કારકુન, પટાવાળા સંવર્ગના કર્મચારીઓની જિલ્લા ફેરબદલીની કામગીરી
  • વર્ગ-૧,૨,૩,૪ સંવર્ગના કર્મચારીઓની રજા તેમજ એડીએમ ની કામગીરી
  • વર્ગ-૧,૨ ના અધિકારીઓ સામે પૂર્વ પ્રાથમિક તપાસની કામગીરી
  • વર્ગ-૩,૪ ના સંવર્ગના કર્મચારીઓની પૂર્વ પ્રાથમિક તપાસ તેમજ ખાતાકીય તપાસ
  • નિવૃત્તિ સમયે જોડાણ-૭ તથા ૨૨ આપવાની કામગીરી, કોર્ટ મેટર કામગીરી
  • અધિકારી અને કર્મચારી પાસપોર્ટ માટે "ના-વાંધા પ્રમાણપત્ર" આપવાની કામગીરી
  • સ્ટેનોગ્રાફરની બદલીની કામગીરી

મુખ્ય સંપર્ક

નવું શું છે ?

Whats new