અછત શાખા

અછત/અર્ધઅછત દરમ્યાન ઘાસ ચારો, પીવાના પાણીની સમસ્યાને લગતી કામગીરી, મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ખાસ કિસ્સાઓમાં સહાય ચૂકવવાની કામગીરી, સ્વર્ગસ્થ/અપંગ જવાનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મળતી સહાય સંબંધિત કામગીરી કરવામાં આવે છે.

શાખાની કામગીરી

  • અછત/અર્ધઅછત દરમ્યાન ઘાસ ચારો, પીવાના પાણીની સમસ્યાને લગતી કામગીરી
  • મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ખાસ કિસ્સાઓમાં મૃત્યુ સહાય ચૂકવવાની કામગીરી
  • જિલ્લામાં થતાં અકસ્માતોમાં ખાસ કિસ્સાઓમાં મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય ચૂકવણીની કામગીરી
  • સીરીયલ બોમ્બ બ્લાસ્ટ-૨૦૦૮ દરમ્યાન અસરગ્રસ્તોને મૃત્યુ સહાય ચૂકવણીની કામગીરી
  • નેશનલ ફાઉન્ડેશન ફોર કોમ્યુનલ હાર્મની (NFCH) અંતર્ગત કોમી તોફાનો-૨૦૦૨માં અસરગ્રસ્ત બાળકો (વિદ્યાર્થી) માટે સમાજ સુરક્ષા વિભાગ સાથે સંકલનમાં રહી આર્થિક સહાય રૂપે સરકારશ્રીએ મંજુર કરેલ સહાય ચૂકવણીની કામગીરી
  • સ્વર્ગસ્થ/અપંગ જવાનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મળતી સહાય સંબંધિત કામગીરી

Key Contact

What's New ?

Whats new