ચીટનીશ શાખા

સોલેશ્યમ સ્કીમ ૧૯૮૯ અંગે સહાય ચુકવવા બાબત, મુખ્ય મંત્રીશ્રીનું જવાન રાહત ફંડ અન્વયે સ્વ જવાનના આશ્રીતોને આર્થિક સહાય ચુકવવા બાબત, કાયદાઓ તથા વ્યવસ્થાની કામગીરી; હથિયાર વેચાણ, નવીન હથિયાર પરવાનો આપવા અંગેની કામગીરી; પેટ્રોલિયમ રૂલ્સ હેઠળ એન.ઓ.સી. તથા સ્ટોરેજ પરવાના આપવા અંગેની કામગીરી; જન્મ-લગન પ્રમાણપત્ર પ્રમાણિત કરી આપવા અંગેની કામગીરી કરવામાં આવે છે.

શાખાની કામગીરી

 • કાયદો અને વ્યવસ્થાની કામગીરી
 • સ્વાતંત્ર સેનાનીઓની કામગીરી
 • સ્વ. જવાનના રાહતફંડની કામગીરી
 • પોઈઝન પરવાનાની કામગીરી
 • આહાર / આરામગૃહ વિવાદ અંગેની કામગીરી
 • પ્રતીબંધીત વિસ્તાર જાહેર કરવાની કામગીરી
 • મહાનુભાવોના પ્રોટોકોલની કામગીરી
 • પાસા ધારા અંગેની કામગીરી
 • તપાસ અરજીઓની કામગીરી
 • હેલીકોપટરની પરવાનગી આપવાની કામગીરી
 • શંકાસ્પદ મૃત્યુ અંગેના અભિપ્રાય અંગેની કામગીરી
 • આવેદનપત્રો મોકલવા અંગેની કામગીરી
 • આત્મવિલોપન, ભુખ હડતાલના, બળાત્કાર અંગેની અરજીઓ અંગેની કામગીરી.
 • હથીયાર વેચાણ કરવા અંગેની કામગીરી
 • નવિન હથીયાર પરવાનો આપવા કામગીરી
 • હથીયાર પરવાનો રીન્યુ કરવા અંગેની કામગીરી
 • હથીયાર પરવાનો ટેકનઓવર કરવા અંગે
 • હથીયાર પરવાનામાં રીટીનરનું નામ દાખલ / કમી કરવા અંગે
 • સોલેશ્યમ ફંડ યોજના હેઠળની કામગીરી
 • એક્સપ્લોઝીવ એકટહેઠળના વાંધા પ્રમાણપત્ર આપવા અંગેની કામગીરી
 • કાયમી ફટાકડા પરવાના આપવા અંગે
 • હંગામી ફટાકડા પરવાના આપવા અંગે
 • જર્ની પરમીટ આપવા અંગે
 • ખરીદેલ હથીયાર નોંધણી કરવા બાબત
 • નવીન સલ્ફરના પરવાના આપવા, રીન્યુ કરવા તથા એન.ઓ.સી આપવા અંગેની કામગીરી
 • હથીયાર પરવાનો રદ કરવાની કામગીરી
 • હથીયાર વિવાદ અરજીઓની કામગીરી
 • આર્મ્સ એક્ટની કલમ 25સી મુજબ ચાર્જસીટની મંજુરી
 • પેટ્રોલીયમ રુલ્સ હેઠળ એન.ઓ.સી તથા સ્ટોરેજ પરવાના આપવા અંગેની કામગીરી
 • ચારિત્ર્ય વેરીફીકેશન અંગેની કામગીરી
 • પાકિસ્તાન લઘુમતી હિંદુ નાગરીકોને ભારતનુ નાગરીકત્વ આપવા બાબત
 • પાકીસ્તાન નાગરીકોને ભારતમાં રોકાણ કરવાની મુદત વધારી આપવા અંગેની કામગીરી
 • ટ્રાફીક અંગેની કામગીરી
 • જેલ અંગેની કામગીરી
 • જાહેરનામા બહાર પાડવા અંગેની કામગીરી
 • જન્મ-લગ્ન પ્રમાણપત્ર પ્રમાણીત કરી આપવા અંગેની કામગીરી
 • સરકારી વકીલોની નિમણુંક અંગેની કાર્યવાહી
 • સમાચાર પત્રોની મંજુરી અંગેની કાર્યવાહી
 • ફોરેન કોંટીબ્યુંશન રેગ્યુલેશન એક્ટ હેઠળની કાર્યવાહી

ચીટનીશ શાખા

Downloads
[Gujarati] [5,803 KB]

મુખ્ય સંપર્ક

નવું શું છે ?

Whats new